જુન ૨૦૦૫ થી સમગ્ર દેશમાં NRHM કાર્યક્રમ અમલમા મુકવામાં આવેલ છે. જે કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ હેઠળ અપાતી સેવાઓ વધારે સારી રીતે મળી શકે તે હેતુથી કરાર આધારીત માષિક ફીકસ પગારે કર્મચારીઓની નિમણૂંકો કરવામાં આવેલ છે. જે અન્વયે ગુજરાત રાજયમાં પણ ૩૦૦૦૦ જેટલા કર્મચારીઓ સેવાઓ આપી રહયા છીએ. કરારબધ્ધ કર્મચારીઓમાં અનેકવિધ નાનાં-મોટા પ્રશ્નોને યોગ્ય વાચા મળી રહે અને સમયાંતરે તેઓની કાર્યક્ષમતામાં વધારો થાય તેવા ઉમદા હેતુથી પ્રથમ વખત અમદાવાદ ખાતે NRHM હેઠળના તમામ સંવર્ગના કર્મચારીઓની બેઠક બોલાવામાં આવી. જેમાં "RCH – NRHM કરારબધ્ધ કર્મચારી મહામંડળ – ગુજરાત રાજય " ના નામના મંડળની રચના કરવામાં આવી. મંડળના મુખ્ય ઉદેશો અને કાર્યપ્રણાલી નીચે મુજબ છે.
(1) RCH-NRHM હેઠળ ફરજ બજાવતા કરારબઘ્ઘ કર્મચારીઓના સામાન્ય હિત માટે, એકતા માટે ૫રસ્પરના સંબઘોનો વિકાસ કરવો.
(2) સભ્યમાં સેવા-સહકાર અને ભાઇચારાની ભાવના જાગૃત કરવી.
(3) અસંતોષ દુર કરવા માટે પ્રયત્ન કરવા, જેમા નોકરી અંગે, ૫ગાર - મોંઘવારી તેમજ અન્ય હકક હિતો અને નોકરી સંબંઘો ઉભા થતા પ્રશ્નો તેમજ નોકરી બાબતના નિયમો અને શરતોનું પાલન કાવવાંનું રહેશે.
(4) બહારના રાજય ના મંડળો જેના ઘ્યેય સરખા હોય તેવા મંડળો સાથે સહકાર કરવો તથા સંબંઘો સ્થા૫વા.
(5) કર્મચારીને સેવા ૫રત્વે ઉભી થતી મુસ્કેલીમાં માર્ગદર્શન અને સહાય આ૫વી.
(6) RCH-NRHM ની દરેક યોજના/કાર્યક્રમ અંગે સહકારથી ઘ્યેયો હાંસલ કરવા તન મનથી સર્વાગી પ્રયત્ન કરવા.
(7) કર્મચારીની શૈક્ષણિક, સામાજીક અને સાંસ્કુતિક પ્રવૃતિ વિકસાવવી.
(8) RCH-NRHM માં ફરજ બજાવતા કરારબઘ્ઘ કર્મચારીની સેવાના રક્ષણ માટે ઘડાયેલ કે હવે ૫છી ઘડવામાં આવનાર કાયદાનો બરોબર અમલ થાય તેવી વ્યવસ્થા કરવી અને જરૂર જણાયે તેમાં યોગ્ય સુઘારો કરવા મંડળે કાર્યવાહી કરવી
(9) કોઇ ૫ણ રાજકીય૫ક્ષ થી ૫ર રહીને રાષ્ટ્રની ઉન્નતમાં સહભાગી થવું
Site create by Gaurang patel